સંબધો ત્યારે નબળા પડે જ્યારે
એક મેક ને 'પામવા' નીકળેલા બે જણ
એકબીજાને "માપવા" લાગે
જરૂરી નથી કે બધું તોડવા માટે પથ્થર જ જોઈએ ,_
સુર બદલીને બોલવાથી પણ ઘણું બધું *તૂટી* જાય છે
*અલ્પવિરામ બની થાકેલો માણસ, જયારે પૂર્ણવિરામ બને છે.*
*ત્યારે ભલભલા ગ્રંથો સમાપ્ત કરી નાખે છે..*
*દરિયે જતી એક નદીએ,*
*રસ્તે, રણને કર્યું વ્હાલું !!*
પ્રેમ ની બીજી તો શું વ્યાખ્યા હોય ,_
_બે વ્યક્તિ ,_
_બે હાથ ,_
_ને દુનિયા થી અલગ એક *એકાંત
*લાગણીઓ ને*
*પગ તો નથી સાહેબ*
*છતાં મેં તેને*
*ઠેસ વાગતા જોઈ છે*
*શ્વાસ ની તકલીફ હોય એની દવા તો મળે છે,
પણ જેને વિશ્વાસ ની તકલીફ હોય એ આખી જિંદગી રજળે છે."*
હવે સંબંધો પણ
નોકરી જેવા થઈ ગયા છે,
સારી ઓફર મળતા જ
બદલાય જાય છે...
No comments:
Post a Comment