આજે કંઇ અધૂરુ છે તારા વગર,
શું તારુ પણ એવુ જ છે મારા વગર ?
પ્રેમ એટલે તારે હાથે મારા કપાળે..
કરેલો તારા નામ નો કંકુ ચાંદલો...
શ્વશુ છું હું તને મારામાં નીરંતર,,
નજર તારી મને રોજ પહેરાવે પાનેતર..!!!!!!!!!
લાગણીઓને પગ તો નથી સાહેબ,
છતાં મેં તેને ઠેશ વાગતા જોઈ છે !!
*નફો નથી આપતાં દરેક સંબંધ એ વાત સત્ય છે*
*ક્યારેક કોઈ સંબંધ ખોટ ખાઈને પણ જીવવાની મજા છે*
પ્રેમ કરવાનું તમારા હાથમાં રાખો,
વેર લેવાનું ભગવાન ઉપર છોડી દો...
યાદ રાખજો
*વર્તુળ* જેટલા મોટા કરશો
*કેન્દ્ર્* થી તમે
એટલા દૂર થતા જશો...
ચલણ ભલે બદલાય,
જીવનમાં વલણ એક સરખું રાખજો......
જ્યાં સુધી કિસ્મતનો સિક્કો હવામાં છે ત્યાં સુધી
નિર્ણય લઇ લો,
કારણ એ જ્યારે
નીચે પડશે એનો પોતાનો
નિર્ણય સંભળાવી દેશે
*વિચારો એવા રાખો કે
તમારા વિચાર પર પણ
કોઈને વિચારવું પડે*
ખિસ્સા જેવા હાલ માથાના થયા છે..,
બંને એકસાથે જ કેશ less થયા છે !!!
No comments:
Post a Comment