પ્રેમ, જન્નતનું બીજું નામ નથી !
આ હકીકતનું બીજું નામ નથી !
પ્રેમ, જન્નતનું બીજું નામ નથી !
આ હકીકતનું બીજું નામ નથી !
લાગણી તારી મારા પર છે એ
મારી દોલતનું બીજું નામ નથી !
તારે પગલે હું ચાલ્યો આવું છું
આવી ચાહતનું બીજું નામ નથી !
આંખ દોડી અને વિંટળાઈ વળી તને,
અને
ભેટી પડાયું છે સ્પર્શ્યા વગર..!!!
આખે આખો દેશ મારો પાગલ છે આ પ્રુથ્વી પર,
તોય એને વહેમ છે એ આગળ છે આ પ્રુથ્વી પર !
આઝાદી નો ડોઝ એની હોજરી થી જીરવાયો ના,
અને એટલે વાઘ છે એ કાગળ નો આ પ્રુથ્વી પર !
તું એટલે
મારી આંખ નો પલકારો
તું એટલે...
આ દિલ નો છેલ્લો ધબકારો
એની પાસે ક્યારેય પાછા ના જાવ જેણે તમને એકવાર છોડી દીધા,
જો એ એકવાર છોડી શકે છે તો બીજીવાર છોડતા વિચાર નહિ કરે !!
*_મને ખબર છે તમે મને નથી મડવાના_*
*_તો પણ તમારાથી બેહદ પ્રેમ છે_*
*_જો મડવાના હોત તો વિચારો_*
*_મારા પ્રેમની શુ હદ હોત_*
દુર છું છતાં તારી તસ્વીરથી ખુશ છું,
તારી પાસે નથી છતાં મારી તકદીરથી ખુશ છું !!
હું ક્યા કોઈના કીધા પછી લખુ છું*,
*ગઝલ તો હું તને જોયા પછી જ લખુ છું*.
શબ્દોથી ના બાંધો મને હું બેફામ છું,
.કોઇની યાદોમાં રડતી હું એક સાંજ છું...
આંખ દોડી અને વિંટળાઈ વળી તને,
અને
ભેટી પડાયું છે સ્પર્શ્યા વગર..!!!
No comments:
Post a Comment