એક સપનું તારી સાથે જીવવાનું છે,,,
બાકી ખબર તો મને પણ છે,,
મરવાનું તો એકલું જ છે.
તારી હસવાની અસર તબિયત પર પડે છે...
લોકો પુછી લે છે એ દવાનું નામ શું છે...!!!
ખોપરીયુ થી ખલક ભર્યું ને મર્મીઓ થી મલક ભર્યો,
અલગ અલગ છે હલક બધા ની,
પણ અંતર મા તો અલખ ભર્યું !
અભિમાન વગર ની વાણી,
હેતુ વગર નો પ્રેમ,
અપેક્ષા વગર ની કાળજી,
અને
સ્વાર્થ વગર ની પ્રાર્થના,
એજ સાચો સબંધ છે.
No comments:
Post a Comment