Monday, 23 October 2017

 મુક ને આ શબ્દો ની કારીગરી...
     ડાયરેક્ટ કહી દવ છુ
        પ્રેમ❤કરું છું..!


જીવનમાં કોઈનો #ભરોસો ના તોડતા કેમકે,
ઓગળેલી ચોકલેટ ફ્રીઝમાં મુકવાથી કઠણ તો થશે,
પણ મૂળ આકારની નહીં બને...
ભરોસાનું પણ આવું જ છે...


દર્દ ભરી સાંજ ❤ઉદાસ ભરી રાત.
        આ બધા પ્રેમ મા મળેલા તોફા છે...
                            💔


*જિંદગી રોજ રડતા રડતા કહે છે મને,*
*ફક્ત એક વ્યક્તિના કારણે મને બરબાદ ના કર !!*


ઘણા એવા શબ્દો હતા જે તને મોકલ્યા વગર જ ભૂંસી નાખ્યા,
આમ પણ મારાથી હેરાન તું કઈ ઓછો થોડો છે..!!


"વધારે પડતી expectations થી હંમેશા નિરાશા જ મળે છે." તેઓ બોલ્યા !!

" અને Blind Love માં પણ " 
હું આંખોમાં આખો પરોવી બોલી.


માથું  નમાવવું   કમાલ   ની  કલા છે...!!
નમાવો ધરતી પર દુઆ કબૂલ આસમાન માં થાય...


રખડું છું " હું " ભલે એકલતાનાં વનમાં...!!
પણ પળે-પળે સ્મરૂ છું " હું " તને મનમાં મનમાં...💕


આજે અગર ન આવે તો કાલે જરૂર આવ 
મારા જીવનમાં બાકી ફકત આજકાલ છે .


ખામી ઓ યાદ રાખી લેજો મારી 

ખાસીયત થી તો અંજાન રહી જશો તમે 
✌🤔😐








No comments:

Post a Comment