ભાંગ્યા મન ની આદત એવી, કે ભૂલનારા ને ભૂલે નહીં,
એક ડાળ ઝૂલ્યો મનપંખી, હવે બીજી ડાળે ઝૂલે નહીં...
*_જો તું મારા દિલનું સુગંધિત ફૂલ બનવા માટે તૈયાર હોય,_*
*_તો હુ પણ સાંજ સવાર તને સાચવતો માલી બનવા તૈયાર છું.._*
કોઈએ ફરવા ગયા હોય ત્યાંના ફોટાઓ મુકવા નહી..
જે નથી ગ્યા એને ઘેર ઝગડા થાય છે..!
*દિલ લગાડવામાં એક જ હતો ખતરો,*
*મારા માટે એ જિંદગી હતી અને*
*હું એના માટે અખતરો !!*
*કામમાં વેઠ ઉતારનારને પણ પૂરો પગાર તો મળે છે પરંતુ દિલ દઈને કામ કરનારને વધારામાં આનંદને આત્મસંતોષ મળે છે.ઉપરી અધિકારી ભલે સર્વિસ બુક માં નોંધ નથી કરતા પરંતુ ઉપરવાળો તેની સર્વિસ બુક માં અવશ્ય નોંધ કરે છે.*
"વાદળ" નામના પડદા ખુલ્યા,
"સુર્ય" નામનું ફોક્સ પડ્યું ,
"સવાર" નામનો રંગમંચ ઝળહળી ઊઠ્યો,
અને "જીવન" નામનું નાટક ચાલું થયું ...
મુખ્ય પાત્ર "માણસે" એવો તે અભિનય કર્યો,
"ઈશ્વર"નામનો પ્રેક્ષક હજું પણ સ્તબ્ધ છે..
*ટુંકુ ને ટચ*
*Upset*
*થઈ ને શું કરશો ..*
*છેલ્લે થવાનું*
*તો એજ છે જે*
*ઉપર વાળા એ*
*Set* *કયુઁ છે.*
*સફળતા હમેશા સારા
વિચારોથી આવે છે*,
અને સારા વિચારો હમેશાસારા માણસોના સમ્પર્ક
મા રેહવાથી આવે છે...
હું આપના સમ્પર્કમાં છુ
એનો મને આનંદ છે....
No comments:
Post a Comment