લાલ ચટાક ચાંદલો ....
તારા જ નામનો...
અને આંખો મા અનંત સપના....
તારા સાથ માં જ છે
મારી મહેંદી ભીની આશ...
કેવી રીતે વાત કરવી એના
કોઈ ક્લાસ નથી હોતા...,
પણ તમે જે રીતે વાત કરો
તેના પરથી તમારો *‘ક્લાસ’*
નક્કી થતો હોય છે...
તું જ કહી દે,
તને પ્રેમનાં કેટલા પ્રમાણ આપું...
દિલ તો આપ્યું છે ને હવે તું કહે તો પ્રાણ આપું..!
હું તો ઇચ્છું છું તારી ને મારી પ્રેમ કહાની અધુરી ના રહે.
કાંઇક થાય એવું કે તારા તરફ થી લાગણીનો
વરસાદથાયને હું તારા પ્રેમ વડે ભીંજાવુપૂરેપૂરી
યાર તારી આંખ, તારા ગાલ-ખંજન યાદ છે,
હાથ મેં દાબ્યોને તૂટેલા એ કંગન યાદ છે;
મશહૂર થઈને ઓળખ ઊભી કરવાનો શોખ મને ક્યાં છે..???
મને તો મારા નજીકના લોકો સારી રીતે ઓળખે એજ ઘણું છે..!
પ્રેમ તો ક્યારનોય એક્સપાયર થઇ ગયો,
હવે તો આંસુ થી એની યાદ અપડેટ કરુ છું.
કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા..
_પણ તમે જે રીતે વાત કરો તેના પરથી તમારો *‘ક્લાસ’* નક્કી થતો હોય છે..!!
જિંદગી તું બહુ ખૂબસૂરત છે...
એટલે મેં તને વિચારવાનું બંધ
અને જીવવાનું શરૂ કરી દીધું છે...
ખાવવું હકનું ભલે ઝેર હોય,
ચાલવું સીધા રસ્તે ભલે દુર હોય,
રહેવું ગામમાં ભલે ઘર ના હોય,
કુટુંબમાં સાથે રહેવું ભલે વેર હોય...
No comments:
Post a Comment