સાંજે કરમાય જવાના એ ખબર જ છે ફુલને ,
તો ય રોજ સવારે હસતાં હસતાં ખીલે છે..
મોજમાં રહો ને યાર..
કોઈ કે મને પુછયુ કે ભગવાન ના પરચાં
કેટલા..? મે હસતા હસતા કીધુ કે વાલા..!
અમારા ખર્ચા પુરા કરે એ જ ભગવાન ના
પરચાં છે..!!
મન સ્વસ્થ રહે તો "દુઃખ માં પણ દિવાળી",
અને
મન અસ્વસ્થ રહે તો "સુખ માં પણ હોળી"..
*”ધનતેરસ" કાલે છે પણ*
*”ધન ની તરસ" બારે માસ છે.*
ખબર નહિ ક્યારે એમ કરતા કરતા આપણે એક
બીજા ને 'ગમી' ગયા...
મેં ખાલી એક લીલું 'પાન' માંગેલું,
તમે આખી ડાળી બની 'નમી' ગયા..!!
આવો મેં દિવાળી " સેલ" રાખ્યો છે,
● કરુણા સાથે સમજણ
" ફ્રી" રાખ્યા છે.
● શાંતિ અને આનંદ
" ડિસ્કાઉન્ટ " પર મળશે,.
● પુરુષાર્થ ની ખરીદી પર
સફળતા મફત મળશે.
● ભક્તિ મળશે સ્કિમ પર,
પ્રાર્થના પેકેટ સાથે,
● લેવાય એટલી લઇ લો,
વહેંચવા છુટ્ટા હાથે
● દયા ,શાંતિ મળશે
પઙતર ભાવે,
● લઇ જાઓ ક્યારેક કોઇને કામ આવે
●● કાઉન્ટર પર આવી પુછજો,
" કેટલા થયા?"
●●● બોલીશ," તમારા પ્રેમભાવ "
જેટલા જ થયા...
*લાગણીથી ખળખળો તો*
*છે દિવાળી , , ,*
*પ્રેમના રસ્તે વળો તો*
*છે દિવાળી . . .*
*એકલા છે જે સફરમાં*
*જિંદગીની , , ,*
*એમને જઈને મળો તો*
*છે દિવાળી . . .*
*છે ઉદાસી કોઈ આંખોમાં*
*જરા પણ , , ,*
*લઇ ખુશી એમાં ભળો તો*
*છે દિવાળી . . .*
*જાતથી યે જેમણે ચાહયા*
*વધારે , , ,*
*એમના ચરણે ઢળો તો*
*છે દિવાળી . . .*
*દીવડાઓ બહાર*
*પ્રગટાવ્યે થશે શું . . . ?*
*ભીતરેથી ઝળહળો તો*
*છે દિવાળી . . .*
No comments:
Post a Comment