Friday, 13 October 2017

 *કોણ આવ્યું હશે*
*વર્ષો પછી મળવા* ????
*સાવ અજાણ્યો છે પગરવ*
*જુઓ ઇશ્વર તો નથી ને*???


 વિચારો શ્રેષ્ઠ જ હોવા જોઈએ... 
કારણ કે...
દ્રષ્ટિ નો ઈલાજ શક્ય છે 
પરંતુ 
દ્રષ્ટિકોણ નો નહીં..


દુનિયા આખી તમારી સામે ઝૂકે એવી તાકાત ભગવાન પાસે કયારેય ન માંગશો....,
પરંતુ દુનિયા ની કોઈ તાકાત તમને ઝુકાવી ન શકે એવી પ્રભુ પાસે માગણી કરો.... 


મૌન સર્વોત્તમ ભાષણ છે. જો બોલવું જ પડે તો ઓછામાં ઓછું બોલો, એક શબ્દથી ચાલે તો બે ન બોલો.... 


બધી જ કલાઓમાં જીવન જીવવાની કલા બેસ્ટ છે સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર


જિંદગી ફાઈન હોય   
તો
સમજી લેવાનું...
કે 
એમાં ઈશ્ર્વરની  સાઈન હોય.......


*ક્યારેક બીજા માટે તમારી ખુશી તો મુકી જોજો,*
*આવનારી ખુશી નુ વ્યાજ બમણુ થઈ ને આવશે. . .*


 *ગુસ્સે થયા પછી*
*તુરંત*
*દર્પણમાં જોવાની*
*ટેવ પાડો,*
*ચોક્કસ હસી પડશો...*


 *માણસ*
*કોઈ ને ખોટું ના લાગે*
*એના માટે*
*કેટલું બધું ખોટું બોલે છે.*


*ખુશ છું ને બીજા ને ખુશ રાખું છું,*
*લાપરવાહ છું પણ બધા ની પરવાહ કરું છું,*
*નાદાન છું પણ નાસમજ નહીં,*
*હા મારી કિંમત નથી,*
*તોય અનમોલ લોકો થી સંબંધ રાખું છું*,..












No comments:

Post a Comment