વાત રાખી દિલ મા
વાત કહી ના શકીયા
યાદ કર્યાં એમને શ્વાસ ના લય શકીયા
કોંયેકૈ પુસિયૂ આ દિલ ને
કે તેં પ્રીત કરી સે કોને
જાણતા સતા નામ ન લય શક્યા
ચંદ્ર એકલો આખી રાત કોને શોધતો હશે ?
મનેતો લાગે છે મારી જેમ
એનેય કોઈ વાયદો કરી ગયું હશે !
સાંજ થઈ છતાં મેસેજ ના આવ્યો
થઈ ગયા તમે નારાજ કે પછી, સ્નેહીઓની યાદમાં અમારો
વારો જ ના આવ્યો.
હું તો તમે આપેલી chocolate
પણ કોઈને ના આપું તો,
તમેં તો બહુ દૂર ની વાત છો..!!
દર વર્ષે એક નવી નક્કોર ડાયરી લઉં છું
ને દર વર્ષે બસ એમ જ એને કોરી રાખી દઉં છું
મૌનનો અનુવાદ કરવા,
શબ્દોની સંસ્થા આખી આવી..
ઘોંઘાટને ક્યાં ખબર છે,
એકાંત શું છે..!!
તારી પાણીદાર આંખો જોઈને, પાણી-પાણી થઇ જાઉં છું;
ને પછી ભૂલી જાઉં છું કે મારે તો પાણી ની ઘાત છે...!!
હવે બધા સાથે એક જ સંબંધ રાખવો છે કે
જે આપશો એ જ પાછું મળશે પછી એ
પ્રેમ હોય કે નફરત, કે પછી દગો...
No comments:
Post a Comment