Wednesday, 18 October 2017

જો મનનો કકળાટ અને કંકાસ કાઢી નાખશો તો 
ઘરનો કકળાટ કાઢવા ચાર રસ્તે નહિ જવું પડે 
અને કાળી ચૌદશ સાચા અર્થમાં બની જશે રૂપ ચૌદશ...


ભલે ગમે તેટલી
વ્યસ્ત હોય આ જિંદગી,
સવાર સવારમાં પોતાના હોય
તેની યાદ તો આવી જ જાય છે !!


ભળ્યું  જ્યાં આંખો માં પ્રીતનું કાજળ,
લખાયા હૈંયામાં સ્નેહના અક્ષર .
થયું મિલન જ્યાં તારી મારી લાગણી નું, 
લાગણીનું એ શબ્દરૂપ પામ્યું અમરત્વ ને...!!


*આજે કાળી ચૌદસ....*
આપણાં મન માં સતત ચાલતા ક્રોધ રૂપી કકળાટ, ગુસ્સો, 
આવેશ જેવા નકારાતમ્ક વિચારો 
ને મન માંથી બહાર કાઢી હવે થી મન ને અને તન ને તંદુરસ્ત 
બનાવીયે....
*સુંદર  વષઁ...


અસલિયત દેખાડી_ 
ભગવાને મને પૂછ્યું_
*બોલ કોણ છે તારું મારા સિવાય ?? 


ખેલ તો નસીબનો છે કે કોને કેટલું મળશે,
બાકી તો રાશી પણ સરખી જ હતી
એ રાધા અને રૂકમણીની..


અધૂરો છે મારો પ્રેમ તારા નામ વિના..!!
જેમ અધૂરી છે રાધા શ્યામ વિના..!!


બે જ સાક્ષી હતા_
જે સાબિત કરી શકે કે હું બેવફા નથી ,_
એક સમય અને બીજી તે વ્યક્તિ_
*સમય વહ્યો ગયો*_
*અને તે વ્યક્તિ બદલાઈ ગઈ 


જ્યારે આપણે આપણા સંબંધો માટે સમય નથી કાઢી શકતા 
ત્યારે સમય આપણા વચ્ચેથી સંબંધ કાઢી નાખે છે


 *દુનિયા નો નિયમ છે સાહેબ.....જરૂર હોય ત્યારે ફોટો પાડે છે,* 
*અને કામ પત્યા પછી લોકો એ જ માણસ ને ખોટો પાડે....*


No comments:

Post a Comment