ઍનૅ 'પર્પલ' કલર ગમૅ..
નૅ મનૅ ...હરપલ ...ઍ ગમૅ...
કોણ જાણે શું પરીણામ આવશે આ જીદનું..????
સમજતુ દીલ પણ નથી, એ પણ નહી, હું પણ નહી...
અનહદ ખુશી મળી છતાં પ્યાર ના મળી શક્યો
લાખ ચહેરામાંય સાચો યાર ના મળી શક્યો !!!
*આ દુનિયા માં*
*મને કોઈ એ પૂછ્યું તારું કોણ*
*મેં કહ્યું બીજા ના*
*માટે મને ના છોડે એ મારું...*
*કેટ કેટલી વાતો પછી પણ છેલ્લે કંઇક* *અધુરું રહી જાય*
*બસ એને જ કહેવાય*
*પ્રેમ*
ચીસ
એ તો નિદાન છે,
અવાજ ને
થયેલા
કરડા.કી ના
કેન્સર નું !
- ખ્વાબ.
*આંખ જમણી આજ કાલ વારે વારે ફરકે છે,*
*દૂર દૂર જરૂર કોઈએ મારો વિચાર કર્યો છે…!!!*
કલમ ને પણ નાજુક કમર હોય છે,
પકડો જો દિલ થી તમે ,
તેને પણ ..
લાગણી ભર્યા શબ્દો ની શરમ હોય છે..!!
No comments:
Post a Comment