Monday, 23 October 2017

એક વાર કહી જુઓ કે આવતા જનમ મળીશું
અમે હસતા હસતા પણ મોત ને ગળે મળીશું...🍁


એક વ્યસન તુ 
અને 
બીજુ  વ્યસન ચા 
બસ બે જ 
હો 
ત્રીજુ નથી કરવું 


❛પાણી માં તરતા શીખ દોસ્ત...,

આંખો માં ડૂબવાનું પરિણામ ભયંકર હોય છે.❜


ઊગ્યો  નથી ભલે ને " સૂરજ " મારો  કદી પણ...!!

હર સાંજના લાગ્યું છે સૂરજ મારો ઢળે છે....🍁


પ્રેમ કરીને તમે કાઈ શીખો કે ના શીખો પણ 
બાળકોની જેમ તોતડિ ભાષા તો જરૂર શીખી જાઓ😹


લાખ પત્રો લખ્યા હશે ત્યારે,
એક લીટી જવાબમાં આવી.

પ્રેમનો દાખલો ફરી માંડો,
ભૂલ પાછી હિસાબમાં આવી.

– આદિલ મન્સૂરી


"ગાંડી" તારી શરમ નો શણગાર એટલે...
બે વાર આજુબાજુ જોયા પછી મને અપાતી હળવી ફલાઈંગ કીચી...
😍😘


'ધ્યાન'થી જોઈએ તો આંખોથી 'સાંભળી' શકાય છે...
અને
'ધ્યાન'થી વાંચીએ તો મૌન પણ 'વાંચી' શકાય છે...


અમને તો મહોબ્બત છે પછી તારી જે મરજી 
ટપલી કે તમાચો હો અમે ગાલ ધર્યો લે
- મરીઝ


મે જરા આંગળી શું ચીંધી એમની ભૂલ પર,
ત્યાં તો એમણે ચીંધી બતાવી ચોપડી ઉપકારની




No comments:

Post a Comment