Friday, 13 October 2017

એક સુંદર સંબંધ આમ જ તુટી ગયો...
       જ્યારે એમને ખબર પડી કે
     અમને એમનાથી પ્રેમ થઈ ગયો.


*ખાલી અંદાજ નથી પુરી ખાતરી છે....*
*તારા વિચારો માં પણ થોડી ઘણી મારી હાજરી છે.......*


ભીડ મા બધા લોકો સારા નથી હોતા,
અને ...
સારા લોકો ની ભીડ નથી હોતી..


જિંદગી એ કિસ્મત નો ખેલ છે સાહેબ
જો બુદ્ધિથી જિંદગી બનતી હોત તો આજે વાણિયાના રજવાડા હોત
અને બધું મહેનતથી મળતું હોત તો મજૂરોને પણ ઓડી હોત.


આવતાંની સાથે જ તું એવી છવાઇ ગઇ,
જાણે અત્તરની શીશી ખોલતાં ખુશ્બુ ફેલાઇ ગઇ. :)


કેવો જમાનો છે સાહેબ,
કુવાનું પાણી પીને લોકો 100 વર્ષ જીવી ગયા...
અને આજે લોકો પ્લાસ્ટિકની બોટલો માં સ્વચ્છ પાણી શોધે છે...


બધા કહેતા હોય છે કે,
હથેળીમાં જે લખેલું હોય એ જ મળે છે...
એટલે તારું નામ હથેળી પર રોજ ઘૂંટું છુ.


જવાબ દેવાનો સમય તો બધા ને મળી જાય છે.
સવાલ તો Priority નો હોઈ છે.
બાકી ચાલુ બાઇક પર રીપ્લાય મળે અને
અમુક સોફા પર બેઠા બેઠા ઇગ્નોર કરે છે.


*નજર...એ મારી નજર👀સાથે મિલાવી ને ઝુકાવે છે,.*
*શરમ...વચ્ચે તું આવી ને કયામત કેમ ઉઠાવે છે,...


ઊંઘ આવા માટે. Good night...
સારા સપના આવવા માટે. Sweet dream...
સપના જોતા બેડ પર થી ભમ ના થઈ જાઓ માટે. Take care...


*ભારત ની હાર પર જ ભારત માં ફટાકડા ફુટે છે*
*જર્જ સાહેબ*
*ખૈર એના થી સુપ્રીમ કોર્ટ ને શૂં લેવા દેવા*
*સારો વાંક તો દીવાળી નો જ છે*



No comments:

Post a Comment