Saturday, 14 October 2017

 એ લોકો તમારી કિંમત ક્યારેય નહીં સમજી શકે જે લોકો માટે તમે કાયમ AVAILABLE રહો છો...


દિલ ને જવાદો સાહેબ,
દુનિયા ચેહરા પાછળ ગાંડી છે.


આમ હળવું ફૂલ છે, તારું સ્મરણ;
આમ યાદ કરી  બોજ બમણો થાય છે.


*સમજુ માણસ ઘણું બધું* 
         *જાણતો હોય છે....*
       *છતાં પણ અજાણની*
   *જેમ વતઁન કરતો હોય છે*,
       *ના બોલવુ એ તેની*
       *કમજોરી નથી હોતી*
      *પણ મૌન રહેવું  એજ*
      *એની તાકાત હોય છે...*


*સંબંધ હોય, કે સમસ્યા*
 *બસ,મન મોટું રાખજો*
*બાકી -દુનિયા તો બહુ "નાની" જ છે..!*
*હું નમું છું બધાની સામે કેમ ક,*
*મારે વટ નહી સંબધ રાખવો છે.!*   


" ભાગી જવુ બહુ સહેલું છે પણ જાગી જવુ બહુ કઠિન છે "
 "હ્રદય" કેવું ચાલે છેં એ તો ડોકટર બતાવી દેશે..!!
*પણ "હ્રદય" માં શું ચાલે છે,
*એના માટે તો "સાચા દોસ્તો" જ જોઇએ ..!!!!*


એની યાદો ની રંગોળી વિખરાઈ નથી હજુ,
તા તો પછી દિવાળી આવી ગઈ ...


 *યાદો નુ બંધન તોડવુ એટલુ આસાન નથી હોતુ*
*અમુક લોકો હ્દય માં વસતા હોય છે લોહી ની જેમ...*


બચી શકવાની ગુંજાઈશ નહીવત છે દોસ્તો..
 નથી બખ્તર.. નથી ભાલા..અને ખૂંખાર છે યાદો..


ડૂબી છે જઇ ને નાવ, 

      અમારી ક્ષિતિજ પર,

દુનિયાનો છે ખ્યાલ 

       કે પાર ઉતરી ગઈ !!








No comments:

Post a Comment