એને રૂપનો ઘમંડ
આવી ગયો સાહેબ,
હવે એ અપ્સરા હોય તો પણ
મારે ના જોઈએ !!
ચહેરા ક્યાં દેખતે હો...
દિલ મેં ઉતર કર દેખો ના...!!
તું જેની પાસે છે તેને તારી કદર નથી..
અને જેને તારી કદર છે તેની પાસે તું નથી..!
શબ્દોને રજૂ કરુ છુ એ જ
મહત્વનું છે.
બાકી,
દરેક ને મારા શબ્દો ગમે એ
જરૂરી નથી હોતું...
મગજ થી બોલેલ મીઠું સાંભળવાની આદત પડી ગઇ છે લોકોને,
એટલેજ દિલ થી બોલેલ કડવું સત્ય કોઈને ગમતું નથી..!!⚘
દિલ તૂટી જાય છે જ્યારે ખબર પડે છે
આપણી સાથે થતી વાતો દરેક સાથે જ થાય છે.
જેની માટે મેસેજ કરી કરીને હાથ દુખાડો છો,
છેલ્લે એ જ લોકો આપણું દિલ દુખાડે છે !!
તુ આવે કે ન આવે મારે વાટ જોવી છે..
ખોવાઈ જાય ,
મારો ને તારો પડછાયો એકબીજા માં !
એક એવી મુલાકાત કરવી છે ..
અનહદ ખુશી મળી છતાં પ્યાર ના મળી શક્યો
લાખ ચહેરામાંય સાચો યાર ના મળી શક્યો !!!
No comments:
Post a Comment