Monday, 23 October 2017

એ ભગવાન,
તે ફૂલને બગીચામાં જગ્યા આપી
પાણીને દરિયામાં જગ્યા આપી
તું એને સ્વર્ગમાં જગ્યા આપજે,
જેણે મને ૯ મહિના પોતના પેટ માં જગ્યા આપી.

#મા❤


Flirty નથી હું.....ok....!!!
તને😍જોઈને મારી નિયત બગડી જાય છે...😜


યુવાનોનો વાંક શું કામ કાઢો સાહેબ,

જયાં માતા જ જીજાબાઈ અને સીતાને બદલે
કેટરીના અને દીપિકા બનવાના સપના જોતી હોય.

તેમની કુખે શિવાજી ન જન્મે.✌


પોતાના દિલની રાણી જે Respect કરે,
એ જ સાચો મર્દ...💞
બાકી ફક્ત દાઢી મૂછ રાખવાથી કઈ ના થાય...


ઉંમર વધે એટલે સૌદર્ય ઘટે એવું નથી સાહેબ,
એ ચહેરા પરથી ખસી થઈ હૃદયમાં વસી જાય છે... 


 મારી " શાયરી " ને કોઈ વારસદાર જોયે ...?

વિચારું છું તારા " નામ " ની ભલામણ કરી દવ....,🍁


આસું પણ માણસ જેવા દગાખોર હોય છે, 
આખમાથી આપણી નીકળે બીજા માટે...


દિવાળી માં જેમ ઘર નો કચરો નીકાળી ને ઘરને સાફ કરીએ તેમ...!
મન માંથી યાદો નો  કચરો નીકાળી મન ને પણ સાફ કરવું જોઈએ...!!


ધરતી જો એના ખોદનારને અમૂલ્ય વસ્તુઓ આપી શકતી હોય તો, 
આપણે તો માણસ છીએ
કોઈ આપણું 'ખોદે' તો તેને આદર, સન્માન ના આપી શકીએ.
અઘરું છે અશક્ય નથી..


વસ્તુ ની જેમ લાગણીઓની પણ 'pricetag' હોવી જોઈએ, 

ખબર તો પડે કોણ 'નફા' માં રહ્યું અને કોણ 'નુકશાન' માં રહ્યું. :(






No comments:

Post a Comment