આમ તો કોઈ વસ્તુ ના મોહતાજ નથી અમે..
બસ ...એક એમની જ આદત પડી ગઇ છે..
ખોઈ દીધી મે બધી નિર્દોષતા.....
એ પછી હુ નિર્દોષ છુટી શકી....
ફિકી પડે આ ચંદ્ર ની રોશની,
જ્યારે તું આવે હાસ્ય સાથે,
આ કોમળ ચહેરો પણ લાગે કે
આજે ચંદ્ર નીચે ધરતી પર આવ્યો...
રૂપ ગમે તેટલું સુંદર હોય,
તેનો "પડછાયો" હમેશા કાળો જ હોય છે....
રૂપ તો રોજ મેલું થાય પણ,
સ્વરૂપ કયારેય મેલું ન થવું જોઈએ...
તારી ખામોશી પર ફિદા તો છું.....જ ....
એક વાર જવાબ પણ આપી દે....
ફનાઃ થઇ જાવ
*♥એક મનગમતી આંખ કંઇક એ રીતે સલામ કરી ગઈ*,
*જિંદગી મારી તેના નામ કરી ગઈ*.,♥
તને બેવફા કેમની કવ , પેલા બધી પ્રેમની શાયરીમાં
વખાણ તો તારા જ હતા ને !
No comments:
Post a Comment