Monday, 9 October 2017

 ગજબ નું મેણું માર્યું
પ્રભુ આજે મંદિર માં
કહ્યું કે
હમેશાં
માંગવા માટેજ આવે છે
ક્યારેક
મળવા તો આવ મને સુદામા ની જેમ , માંગવા નિ જરુર નહિ પડવા દવુ


*સફળ માણસ એે છે*
*જે તૂટેલા ને બનાવી જાણે*
*અને રૂઠેલાં ને મનાવી જાણે*
*લાંબી જીભ અને લાંબો દોરો*
*હંમેશા વધારે ગુંચવાઈ જાય...


તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.
શા માટે બાંધી રાખવા સગપણના પાંજરે?
લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં.


 'તારા હોવું" *ની સ્થિતિ માંથી*.
*"તારા માં હોવું" ની અવસ્થા* *જન્મે*..
*બસ પ્રેમ*..!


*મીઠાશભર્યુ જુઠ્ઠુ*
*બોલીયે*
*તો*
*સાહેબ*
*ડાયાબીટીસ થઈ જાય*
*પણ*
*કારેલા*
*જેવુ*
 *કડવું સત્યબોલવાનું* *રાખો*
*આનાથી *સાચ્ચા દુશ્મન*
 *જરૂર મળશે પણ *જુઠ્ઠા મિત્રો ક્યારેય નહી....*
*મળે*

*મારા વાલા*


*એલી ઓય...*
*સમજે છે શું હે પોતાને...???*ર માં સરખી આંખ પણ નય ખુલી,
ને તારા વિચારો મારી પાસે આવવા લાગ્યા...
ખબર જ નય પડતી મને કે,
આ છોકરી એ એવું તો શું જાદુ કરી દીધું છે...
કે ઉઠતા વેંત જ મને તો,
એ ગાંડી ની યાદ આવવા લાગે છે....


*માત્ર આધાર છે સૌ રજૂઆત પર,*
*વાત તો ક્યા કોઇની નવી હોય છે.*
*“માઁ” થી મોટું કોઈ નથી,*
*કારણ કે “માઁ” ની “માઁ” પણ “નાની” કેહવાય છે.*


મસ્તી મબલક માણું છું તારી પ્રેમભરેલી આંખોમાં,
પાંપણો જો પલકાવે તો લાગે છે કે
તું યુગ બદલાવે આંખોમાં.
"મૈં શાયર બદનામ"


*જેના હૃદયમાં ધર્મ સ્થિર થયો હોય તેની વિચારધારા એવી હોય કે,*  
*" મને મળેલું દુઃખ કોઈને ન મળે અને,*
*મને મળેલું સુખ બધાને મળે..


આમ   ન    ભર   તું    રજા  વિના    મને     બાથમાં*
*પછી   હૈયું    નથી    રહેતું    મારા     હાથમાં........



No comments:

Post a Comment