Saturday, 7 October 2017

અમારી શાયરી સાંભળીને 
બસ એ એટલુંજ બોલ્યા,
કલમ લઈ લો આની પાસેથી 
આના શબ્દો દિલ ચીરી નાંખે છે...


લાવ હાથ તારો જ્યોતિષ બની જોવું, 
કોનું લખ્યું છે નામ તને જણાવી જોવું.


 એવું નથી કે તું કરે તો હું કરું
અરે આતો પ્રેમ છે પાગલ 
તું નહીં કરે તોય હું એકલો કરીશ


તું આપીશ કે નહી સાથ,
એ પૂછવાનો અર્થ જ નથી,,,
તું છે મારો શ્વાસ,
તારા વગર જીવવાનો અર્થ નથી…!!


ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે,
તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે…!!!


મળી ગયા એ મને મંદિરની બહાર,
હવે તમે જ કહો હું પ્રાર્થના કરું કે પ્રેમ !!


મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે, એક તને યાદ કરતા
નિશબ્દ વિશાલ વાત સાબિત કરે છે, તારા અણબોલા કરતા
મિલન ની એક વાત સાબિત કરે છે તારી એક મુલાકાત કરતા
ખબર નહિ કેવા જામ સાબિત કરે છે વરસે વરસે યાદ કરતા


શુ કરુ છુ હુન કે તુજને બહુ ગમુ છુ...
આંખ મા આંખ નાખુ પસી હુંઝ નમુ છુ ...


જિંદગી ના અનુભવો કેહતા હતા કે,
જિંદગી ચીજ સાવ નીરસ અને નાની છે,
પણ જયારે થઇ મુલાકાત તમારી તો,
સમજાયું ક જિંદગી તો બહુ મજા ની છૈ….


 બાળકો ની ચિચ્યારી વચ્ચે ક્યા કોઇ જાતિ છે, 
મંદિર છે સરસ્વતિ નુ તેથી બાળક એક ભાતી છે



No comments:

Post a Comment