એ વિચારીને *નારાજ* ના થતાં કે
*કામ મારું* અને *નામ બીજાનું*
કારણ કે...
સદીઓ થી *ઘી* અને *વાટ* બળે છે,
પણ લોકો એવું જ કહે છે કે
*દિવો* બળે છે...
સાથ છોડનાર ને તો ખાલી બહાના જોઈએ...
બાકી નિભાવનારા તો મોત ના દરવાજા સુધી
સાથ છોડતાં નથી...
તમારું રાહમાં મળવું અને થંભી જવું મારું,
ચરણને પણ જુઓ કેવો સમયસર થાક લાગે છે
થોડા વર્ષો પેહલા “ધુમ્રપાન” સ્વાસ્થ્ય માટે હાનીકારક હતું,
પરંતુ તાજેતરનાં વર્ષોમાં કોઈ ના પર “વિશ્વાસ” ધરાવો તે જીવન માટે હાનીકારક છે..
*હૈયા ના દરવાજે "વેલકમ" ની તકતી*
*લગાવી છે...*
*અંદર છે જેટલી પણ જગ્યા*
*તમારા માટે જ બચાવી છે...
નિશ્ચિત નથી કંઈ હવે તારું મળવું
છતાં તું મળે એવી અટકળ લખું
હાલક ડોલક છે દિલો-દિમાગ બન્ને
એકજ શબ્દમાં લખું તો વિહવળ લખું
ખબર નથી પડતી આ ઉજાગરાનું કારણ
એમના પ્રેમના લીધે થાય છે કે એમની યાદમાં ?
No comments:
Post a Comment