*જો ઘરમાં દીકરી હોય તો આજે એને જોઈતી કોઈ
વસ્તુ પ્રેમ થી અપાવજો તો લક્ષ્મીપૂજન થઇ જશે....!*
વસ્તુ પ્રેમ થી અપાવજો તો લક્ષ્મીપૂજન થઇ જશે....!*
આખું વર્ષ અકબંધ રહે એવો ઉત્સાહ મુબારક
ગમતો સાથ મળે એવી આશ મુબારક
સાચા પડશે.. સજાવેલા સપના મુબારક
મારી મીઠી યાદ સાથે સૌ મિત્રો ને સાલ મુબારક
એટલી સાદગી થી કર્યો એણે મારા પ્રેમ નો ઇનકાર
જાણે શ્વાસ પણ બંધ ન થયા ને
અહેસાસ મોત નો થઈ ગયો.
અવનવા ફટાકડા જયારે
આકાશ મા જાય છે
એના પ્રકાશ મા
દિકુ મને તારો ચેહરો દેખાય છે
દિલમાં રેવા માટે જગ્યા બધા ને અપાય પણ એના
કાગળિયા કોક એકના નામે જ કરવા
પ્રેમ કર્યો એમા બીજો કઈ ફાયદો થયો હોય કે નઈ પણ
લાગણીને થોડીઘણી શબ્દોમાં કંડારતા આવડી ગઈ !
પહેલા લોકો ઘરે દિવાળી ના કાર્ડ મોકલતા ને હવે લોકો સેલ્ફી
વાળા પોતાના ડાચાં ના ફોટો લઈ બનાવી ને દિવાળી ની
શુભકામનાઓ આપે છે.
મને છંછેડીને " અલક " પાછી "તું " ઝગડવા પણ નથી દેતી..
કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે..
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી..
#તું
No comments:
Post a Comment