જવાબ દેવાનો સમય તો બધાને મળી જાય છે
સવાલ તો priority નો હોય છે સાહેબ. ..
બાકી ચાલુ બાઈક પર reply અને સોફા પર
બેઠા બેઠા ignore પણ થાય છે. ..
*આંખ મળી છે તો પ્રીત પણ થશે,*
*હાથ પકડ્યો છે તો મીત પણ થશે!*
દીવાળી ના વઘામણા
*આવી છે દિવાળી દિલ થી મનાવજો....*
*કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો,*
*તિમિર ને દુર કરી ક્યાંક ઓજસ પથરાવજો,*
*વેર ઝેર ની ગાંઠો ને પ્રેમ થી છૂટી કરાવજો,*
*આવી છે દિવાળી દિલ થી મનાવજો...*
કોઈને જૂઓ...
અને
તમારી અંદર રંગોલી પૂરાઈ જાય..
*ત્યારે સમજવું કે આજે દિવાળી છે*
કોડિયાં વેચનારા ની લારી પર એક કવિએ લખી અાપ્યું:
થોડાક જ પૈસા અને બધી જ નિરાશા ખર્ચી ને
કોડિયાં સાથે
મેળવો અજવાસ મફત ...!
યાદો નો સ્પર્શ કેટલો અજીબ હોય છે ને
કોઈ પાસે નથી હોતું પણ બહુ જ નજીક હોય છે....
દિવાળી ના
દિવા ની જ્યોત ભરી...
ઘૂઘરા અને મઠિયાભરી..
કનકતારા અને ચકરડીભરી...
રંગોળી ના રંગભરી..
સ્વજન ના સંગભરી...
અઢળક વ્હાલભરી શુભેચ્છા. ..
ચાલ આપણે પ્રીત ફરીથી થોડી કરીયે. ..
દિવાળી છે , હૈયામાં ઉમંગ ની રંગોળી કરીયે
વિક્રમ સંવંતનાં પુર્ણ થતા આ વર્ષે મારાથી કોઇ ભુલ ચૂક કે
અનાયાસે જ કોઈ મિત્ર નું દિલ દુભાયું હોય તો હું સૌ મિત્રોની
ક્ષમાં માંગું છું આશા રાખું છું કે આપ સૌએ મને સમજી હશે.
No comments:
Post a Comment