પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતાં
આવો એક બીજાને
પગથિયું બનીને ઠેઠ સુધી પહોંચાડીએ.
કોઈને ગુમાવવાની વ્યથા આ હૈયું જ જાણે છે,
*લોકો તો બસ શાયરીઓની મજા માણે છે...*
ફુરસદ માં યાદ કરતા હોય તો ના કરતા
કેમ કે હું........
તન્હા છું પણ ફાલતું નથી.
વ્યસ્ત દિવસમાં ......ઘડી ઘડી કોઈ યાદ આવે એ
પ્રેમ.......*
*કેમ છે નો , જયાં સુધી ઉત્તર ના આવે, ત્યાં સુધી,
હૃદય બેચેન રહે એ પ્રેમ......*
*ના* *મને* *માન* *વ્હાલું*
*ના મને*
*અભિમાન* *વ્હાલું*
*હું* *એક* *સ્ત્રી* *છું* *તો*
*મને* *તો* *મારું*
" *સ્વાભિમાન* " *વ્હાલું*
*ઊંડાણથી લખાય છે પણ ઉપરથી વંચાય છે..*
*શબ્દોની સાથે પણ કેવું પારકુ વર્તન થાય છે...*
આંસુ બીજું કંઈ નથી ,
કોઈ ની રાહ જોવા
અથાગ મહેનત કરતી
આંખો નો પરસેવો છે..
લાગણી સાથે પરણીને આવે છે શબ્દો મારા...
તમે વાહ ના ચોખા ઉડાડી વધાવાનું ભૂલતા નહીં....
No comments:
Post a Comment