માળા ની તારીફ તો બધા કરે છે,
કેમ કે મોતી દેખાય છે.
હું તો તારીફ દોરા ની કરીશ જેને બધા ને
જોડી ને રાખ્યા છે....```
*સબંધ નુ કઇક આવુ જ છે....,*
હેડકી
સુધ્ધાં
તને આવે નહી.......
યાદ
ચૂપકે થી
એમ
કરતી રહી
મન ફાવે ત્યારે બ્લોક અને
મન ફાવે ત્યારે અનબ્લોક કરે છે,
હું એને કેટલો પ્રેમ કરું છું
એ વારેઘડીયે ચેક કરે છે !!
*તારી યાદોનો બફારો વધી ગયો છે,,*
*તું આવ હળવું માવઠુ થઇ ને...*
તક માત્ર દરવાજો ખખડાવી શકે પણ
દરવાજો તો આપણે જ ખોલવો પડે
ભીડ મા પણ મારી નજર તને શોધી લે છે...
હવે એમા વાંક મારી નજરનો કે તારા ચહેરા નો?
*આસો માસે ઉત્સવો ની ટોળી,*
*લેજો હૈયાને હરખે હિંચોળી,*
*દિવા લઈને આવી દિવાળી,*
*પૂરજો ચોકે રૂડી રંગોળી...*
પ્રેમ તો એ છે
જ્યારે એ કહે છે
"એક દિવસ જતી રહીશ
તને છોડીને ત્યારે રડીશ તું"
અને એ જવાબ આપે છે
"જવા દઇશ ત્યારે જઈશ ને."
No comments:
Post a Comment