Monday, 23 October 2017

તું મને હમેંશા કેમ પુછે છે કે આપણા સંબધનું શું નામ છે .. ??
તું છે અને હું છું તો પછી આપણા વચ્ચે નામનું શુ કામ છે .. .. ??


એ પણ એક "રીપ્લાય" જ છે,
જયારે તમે કરેલા "મેસેજ" નો રીપ્લાય નથી આવતો..


નહીં  પાઠવું  સૂર  શરણાઈ ના, 
 એ તો  બસ,  
 દિલાસા  છે , 
  પાઠવીશ  ખેદ ની 
 મરણચીસ, 
  એમાં  જ  ખુશી ના  ખુલાસા  છે.....!
 🔆
  -  ખ્વાબ.


છુટ આપું જાવ તાળાં જેમ ખુલી જાઓ
લાગણી ભીના હૃદયથી કંઇ કબૂલી જાઓ
હા, પ્રસંગોપાત હળવાફુલ થાઓ ફરી આ જ અવસર છે,
નવા વર્ષની સાથે ઝુલી જાઓ.


*કૈં યાદ જેવું હોય અને હોય પણ નહીં,*
*ભૂલી જવાના અર્થ બધાં એમ હોય છે.*


હું પત્ર માં  શબ્દ   લખું "ઝાકળ" થી..!!
ને તેને  "તડકામાં"  ખોલવાની ટેવ... 🍁


આજે પહેલું  " કોરું "  પાનું  365 પન્ના ની  " ડાયરી " નું ...!!
" સારું " લખવા ની " કોશિશ" કરજો...🍁


મારા મોત પછી પણ જશે આશીકો ની મહેફિલ માં.
મારી શાયરી કરશે વકલાત મારી વફા ની..🍁


લોકો દીપ સળગાવી ને કહે છે hpy diwali..
તે તો મારું જ દિલ સળગાવી ને કહ્યું hpy diwali...        
Happy Diwali


મારે તારી જિંદગીમાં એટલુ નજીક આવવું છે કે તારી 
આંખમાંથી પડતું દરેક આંસુનું ટીપું મારા ખભા પર પડે 



No comments:

Post a Comment