વેરણ સપનું કાયમ માટે પહેરવાનું છોડી દીધું છે.
સાઈઝ ફીટ ન બેસતા હવે રડવાનું છોડી દીધું છે.
અજાણ્યા દેશના કાચના ઘર નથી જજતા,
સ્મરણના સાત કોઠા વીંધવાનું છોડી દીધું છે.
હિંમત તો નથી મારી કે દુનિયા પાસેથી તને
મેળવી શકું,
હા પણ
તને મારા દિલ માંથી તારી યાદ અને તને
કાઢી શકે એટલી હિંમત કોઇની પણ નથી.
હિંમત તો નથી મારી કે દુનિયા પાસેથી તને
મેળવી શકું,
હા પણ
તને મારા દિલ માંથી તારી યાદ અને તને
કાઢી શકે એટલી હિંમત કોઇની પણ નથી.
ક્યારેક કોઈ સપનું હસાવી ગયુ
ક્યારેક કોઈ આપણું રડાવી ગયું
રોજ સાંજ ઢળે છે,
પણ તારી યાદો ઢળતી નથી.
હું શોધ્યા કરુ તને,
પણ તું મને મળતી નથી.
તારી સાથે વિતાવેલ ક્ષણો સળગાવી નાખી બધી છતાં મારા હદય અંદરની તું પિગળતી નથી.
ક્યારેક તારામાં શોધતો હતો મારી કવિતાઓ બધી
હવે મારી કવિતાઓમાં પણ તું મને મળતી નથી.
કદાચ તું આવી જસે વ્હેલી પરોઢનું સ્વપ્ન બની એજ આશમાં આંખો મારી હવે ઉઘડતી નથી.
હવે તો ગ્રહો પણ જ્યોતિષ પાસે પહોંચી જાય છે,
ને પૂછે છે કે....
જુવો ને મને કોઈ 'માણસ' તો નથી નડતો ને
"હૈયા ની હાટડીમાં હેત વેચવા બેઠો છું.
વગર દામે લઈ જાઓ હું વહાલ વહેચવા બેઠો છું"
"ના રાજ જોઈએ,
ના તાજ જોઈએ,
માણસ ને માણસ સાથે શોભે,
એવો મિજાજ જોઈએ...."
''બંધ આંખે હું ચાલતો નથી,
સંબંધો વિશે હું કંઇ જાણતો નથી,
હસીને લોકોને મળવું એ મારો શોખ છે,
મળ્યા પછી કોઈ મને ભુલી જાય તે વાતમાં હું માનતો નથી......
જ્યારે ઘેરાયો હશે
તું દુઃખો થી.....
તો સગા પણ
ફરીયાદ લઈ ને આવશે
એક દોસ્ત રાખ જીંદગી મા
જે ખરા સમયે...
સુખો ની આખી
જાન લઈને આવશે
*મીઠી મીઠી મોરલી વાળો રે*
*કાનુડો કાળો કાળો રે*...
*ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!!*
*સાહેબ...*
*હોઠો પરથી સુગર ઘટી છે ત્યારથી લોહીમાં વધી છે.*
*મંદિરોમાં પણ cctv મુકાય છે*
*અજીબ જમાનો આયો*
*સાહેબ....*
*આખી દુનિયાનું ધ્યાન રાખવાવાળા પર પણ ધ્યાન રખાય છે.*
Who is the author of this poem?
ReplyDelete