એની પાસે ક્યારેય પાછા ના જાવ જેણે તમને એકવાર છોડી દીધા,
જો એ એકવાર છોડી શકે છે તો બીજીવાર છોડતા વિચાર નહિ કરે !!
*_મને ખબર છે તમે મને નથી મડવાના_*
*_તો પણ તમારાથી બેહદ પ્રેમ છે_*
*_જો મડવાના હોત તો વિચારો_*
*_મારા પ્રેમની શુ હદ હોત_*
દુર છું છતાં તારી તસ્વીરથી ખુશ છું,
તારી પાસે નથી છતાં મારી તકદીરથી ખુશ છું !!
શબ્દોથી ના બાંધો મને હું બેફામ છું,
કોઇની યાદોમાં રડતી હું એક સાંજ છું...
*ના* *તને* *માન* *વ્હાલું* *હોવુ* *જોઈએ*
*ના તને*
*અભિમાન* *વ્હાલું* *હોવુ* *જોઈએ*
*તુું* *એક* *સ્ત્રી* *છોં* *તો*
*ચને* *તો* *તારું*
" *સ્વાભિમાન* " *વ્હાલું* *હોવુ* *જોઈએ*
*કદી લુછી તો જુઓ, આ તો છે અરમાનના આંસુ !*
*તમારી ઓઢણીનો આસમાની રંગ થઇ જાશે.*
મૈત્રી પણ સ્તર ચકાસવા માટે
એક-બે અણબનાવ માંગે છે.
~‘કિરણસિંહ ચૌહાણ’
લાગણી માં નગર શોધું છુ,
પ્રેમ ભર્યા જીગર ને શોધું છુ,
કંટક થી ભરેલી આ દુનિયા માં,
પ્રેમ ની ડગર ને શોધું છુ….
આઠ આના ની કમાણી અને બાર આના ના ખર્ચા વચ્ચે ખુશીઓ ની બચ્ચત કરી ને જીવાય જાય.. બસ એનું નામ જિંદગી..!
સો તોલા સોનું પહેરીને બેઠેલા શેઠને કોઈ પગે લાગતું નથી. પણ શરીરે ભભૂતી લગાવી ભજન કરતા સાધુને સૌ વંદન કરે છે. મહીમા ત્યાગ નો છે ભોગ નો નહીં.
No comments:
Post a Comment