Friday, 13 October 2017

વાયડી તારી સ્માઈલ અને આપડી સ્ટાઇલ
      હંમેશા જોરદાર જ રહેવાની...
અને આનાથી બધાને તકલીફ તો રહેવાની...


વાયડી તુ કેટલી બકબક કરે છે...
         તોય મારુ આ દિલ
ખાલી તારા માટે ધક ધક કરે છે...


તું તરસ બને તો હું તલપ બની જઉં,
ને ઝરણું બને તો તુજ સંગ વહી જઉં...


*આતો દિલ. એક છે જે. એટલા. દર્દ. સંતાડી ને. ખુશ રહે. છે.....*

*જ્યારે પણ. તમને. યાદ. કરે છે ત્યારે. ખુબજ. રડે. છે.....*

*જો. યાદ. એવું.  તો. ફરી. આવજો. જિંદગી માં. આતો. તમારા. યાદો. ના. સહારે. તડપે છે....*



*આશુ. તો. દિલ માંથી. નીકળી ને. દિલ. સુધી પહોંચી વડીયા....*.
*ના. જાણે. કિસ્મત.  ની. આ. કેવી. રમત. હતી પોતાનાજ. મારી સાથે ગેમ. રમી. ગયા....*


*ચાલ, સામે જઈને મળતો જાઉં*
*હેતની વાતો કરતો જાઉં*
*કોઈનો બોજો લઈ ન શકું તો*
*મારગમાંથી ખસતો જાઉં.*


નૈને નૈન મળે જ્યાં છાના, થાયે બંને દિલ દીવાના ,
તમને પારકા માનું કે માનું પોતાના . . .


સંબોધન બદ્લાવ્વા થી સંબંધ નથી બદ્લાતા,
હા,
સંબંધ બદલાઈ તો સંબોધન જરૂર બદલાઈ જાય છે.... 


*ઇનબોક્ષ માં પડેલા પ્રિય પાત્ર ના મેસેજ ની પણ અેક અલગ સુગંધ છે,...*
*નવરાસ  ની પળોમાં અે શબ્દરૂપી પુષ્પ મહેકતા હોય છે.



No comments:

Post a Comment