Monday, 9 October 2017

માનવી નાં મનને સ્પશેઁ તેનુ નામ દલીલ,
અને હ્દયને સ્પશેઁ તેનુ નામ સત્ય……


જિંદગીનું સૌથી લાંબુ અંતર એક મન થી બીજા મન સુધી પહોંચવાનું છે 
અને એમાંજ સૌથી વધારે સમય લાગે છે.


જિંદગી માં આ લાગણી નો જ પ્રશ્ન બહુ અઘરો છે
જવાબ મુદાસર માંગે ને માર્ક ઓછા છે.....!...


કોઈની લાગણી દુભાવતા પહેલા એક સવાલ પોતાના હ્રદયને પૂછી જોજો કે 
"કાલે એની જગ્યાએ હું ઉભો હોઈશ તો?"


રીત પ્રેમની હુ કઇક આવી જ બનાવીશ...

તારા પગલાંની રેતનું હુ તાવીજ બનાવીશ

No comments:

Post a Comment