Friday, 13 October 2017

નસીબના ખેલ હોત તો થોડુ રડીને માની લેત,
આ તો કોઈ સ્વજન હૈયાને ઠેસ પહોચાડી ગયુ


મારે હજીયે જરૂર છે,
મારા પ્રણય ને સાબિત કરવાની...???
શુ મારામાં રહેલી આ મહોબ્બત ની આગ ને,
હજી પણ તમે નથી ઓળખી શક્યા...!!!


*સંબંધ લખવાનાં કે વાંચવાના નહી ...*
*જીવવાના હોય છે સાહેબ   ... !!!*


મારૂ છેતરાવવું... એ કંઈ કોઈ ની હોશિયારી નથી, 
પણ... મારા જ વિશ્વાસનું પરિણામ છે...!!!


કોણ કહે છે કે ફક્ત નફરત માંજ દર્દ થાય છે,
હદ થી વધારે લાગણી પણ ઘણી તકલિફ આપે છે..


દોલત ની દીવાલ ચણવા માં 
એકતા નો દરવાજો ખુલ્લો હોવો જરૂરી છે
સાહેબ નહીંતર બે ભાઈઓ ને 
પાડોસી થતા વાર નથી લગતી...!


" ચેટીંગ બરાબર હાલતુ હતુ
પણ મોબાઇલ ની બેટરી બેવફા નીકળી "


થોડું થોડું દીલને પણ સાફ કરી દે,,
દીવાળી આવી ભુલોને માફ કરી દે..


*શોધી રહ્યો છુ કોઇક ખુશી,*
*પણ તમારા વગર મળતી નથી...*


સ્વાભાવે થોડી ગરમી જરુરી છે સાહેબ,
બાકી ખારો ન હોય તો દુનિયા દરીયો પણ પી જાય









No comments:

Post a Comment