*"થોડું સંભાળીને રહેજો મિત્રો, ખાલી સિક્કાને જ નહીં વ્યક્તિને પણ બે બાજુ હોય છે
*તમે કુવા ને કાંઠે એવું તે કેવું*
*પાણી ભર્યું????*
*માટલુ તમારૂ ભરાયુ ને*
*દલડું અમારું છલકાયું...*
ઝંખતા ઝંખતા ઝાંખ પડી
ને શોધતાં શોધતાં સાંજ,
જડ્યું તેને જાળવ્યું નહીં
ને ખોયું તેનો ચચરાટ
મન તું ભીતરને અજવાળ
ખેલ તો નસીબનો છે કે.. કોને કેટલુ મળશે,
બાકી તો રાશી પણ સરખી હતી એ રાધા અને રુકીમણીની.
*તું રોજ મળે તો શ્વાસ વગર જીવી લઉં...*
*Oxigen ગયુ તેલ લેવા..*
તું મારુ અલ્પવિરામ બન,
જિંદગીના પૂર્ણવિરામ સુધી...
યાદ કરું તને તો યાદ આવે એ દરેક પળ*
*જે તારી કે મારી નહીં પણ આપણી હતી.*
તારામાં કઈક તો એવુ છે જે રૂપિયા થી વધુ કીમતી છે,
નહી તો આ મોંઘવારી મા વારંવાર તારી યાદ માટે સમય ના હોત....
જેને સ્પર્શવા લહેર પોતાનુ જીવન સમપ્રિઁત કરે છે
હા એજ કિનારો એટલે "તું"
*લગાવીને ગોળ કોણીએ ,*
*દોડાવે છે જિંદગી ,*
*હજી જીભ અડે ,*
*ત્યાં*
*ડાયાબિટીસ બતાવે છે જિંદગી ...*
No comments:
Post a Comment