Monday, 9 October 2017

*હિસાબમાં  તારી કોઈ*
*ભૂલ છે ભગવાન...,*
*આપી તે જિંદગી*
*એક અને ..*
*દુઃખો આપ્યા હજાર*


હવા માં મહેકતી સાંજ છે તુ 
પ્રેમ થી જલકતો જામ  છે તુ 
દીલ માં છુપાવી ને કરુ છુ
નામ તારુ એટલે જ ️તો મારી જીંદગી નું બીજૂ નામ છે તુ રાધા..


બસ હવે મારુ છેલ્લું કામ કરી દે,
તે જે મારુ દિલ ચોર્યું હતું,
એને ફરીથી મારા નામ કરી દે.


મને જ્યારે પણ ચશ્માના_નંબર આવશે, 
એનુ કારણ 
દિકુ દુરથી જોયેલા નરી_આંખે તારા સ્વપના હશે.


તું આવી હતી એક ઉજાશ સાથે,
હું બેઠો હતો એક આશ સાથે,
એજ પ્રેમ હતો અપડો જે બેઠા હતા એક વિશ્વાસ સાથે..


દિકુ આટલી ઇચ્છા તો કરોડો :રૂપિયા પામવાની પણ નહોતી થઇ"
જેટલી ઇચ્છા આત્યારે તને જોવાની થાય છે.."


તું જાણે છે મારી યાદ,
તું જાણે છે મારી ફરિયાદ
તું જાણે છે મારી ધડકન,
તું જાણે છે મારી પ્રીત 
પણ જાણે આજે કૈક એકલડું લગે છે.


આંખ ખોલુ હું ને નજર મારી તારા પર પડે..
ઇચ્છા એવી કે મારી બધી સવાર આવી જ પડે......


તમારી સાથે વાત કરતા ખબર નહીં ક્યારે પ્રેમ
થઇ ગયો,
પાણીથી ભરેલો દરિયો પણ વરસાદ માટે તરસતો થઇ


ચાલને આજ ફરી અેક પ્રયાસ કરીઅે, 
સામ-સામે બેસી ફકત 
આંખોથી_દિલની વાત કરીઅે !!



No comments:

Post a Comment