Wednesday, 18 October 2017

વગર તોરણે મને વરી ગઈ લાગે છે
હાહરી વ્યથા ઘર કરી ગઈ લાગે છે..


*કોઈને જૂઓ...*
*અને*
*તમારી અંદર રંગોલી પૂરાઈ જાય..*
*ત્યારે સમજવું કે આજે દિવાળી છે*


તમો ને જોઇને પાણીને પોતાને તરસ લાગે
તમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગે .


અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે...


*અસ્તિત્વ મારું રોમરોમ ઝળહળ*
*સરીત કો વહેતી હો ખળખળ*
 *અલૌકિક સુગંધો જ્યાં કણ કણ*
 *અદભુત દમામ છે તારું સ્મરણ.*


જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે.
મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો.


બોલ આ દિવાળી પર શુ gift આપું તને...
જવાબ મળ્યો - " આપણા સંબન્ધો નો અંત..


ઉદાહરણ ના બની શકો તો વાંધો નહી
પણ
દાખલો કદી ના બનતા.


હૃદયની વાત
પાંચ પૈસાના પત્તા(પોસ્ટકાડઁ)મા આપણા બાપદાદાના હદયનો જે ઉમળકો ઉભરાતો .......    
એ.......
આજના પચાસહજારના મોબાઇલના મેસેજમા કયાંય દેખાતો નથી....


જેણે પોતાનો સમય ખરાબ જોયો છે ને........
સાહેબ,એ વ્યક્તિ કોઇ દિવસ બીજા નું ખરાબ નહીં કરે... 
નરક ચતુદઁશી ઉપર *કાલી માં* ના આશીર્વાદ હમેશાં તમારી ઉપર રહે..,
 *કાળી ચૌદસ* ની તમને અને તમારા પરિવારને હાદિઁક શુભકામના.....

No comments:

Post a Comment