કેવું એકલું પડી ગયું છે મારું દિલ પણ
હજારો પોતાના છે, પણ યાદ ફક્ત તારી આવે છે...
હું ભલે હારી ....
પણ....
જીતનાર ને પણ જીવનભર અફસોસ રહી જશે..
સંબંધો સાચવવા એટલે:
ભીંડાના શાકમાં પાણી નાખવું અને
ચીકણું ના થવા દેવું...
*ભારત માં ઘણી સ્કૂલમાં છાપરા નથી હોતા*
અને
*મંદિર પર સોના ના કળશ હોય છે*
કોઈ ના પ્રેમ ને પામવાની બેજ તો છે રીત..
ઉંબરો ઓળંગીને એની જિંદગી ની ભીતર વસવું ,
યા તો..,
દૂર રહી ને પણ એનાથી એની જ યાદો ની ભીતર વસવું .
શંખ છું, ચક્ર છું, શિવબાણ છું
હું છું યુદ્ધ ને રમખાણ છું
આ સમન્દર ના મહાતોફાન માં
એકલું જિદ્દે ચડેલું વહાણ છું.
સહુ નું માનવું છે કે બધા મને #હરાવે છે,
હકીકત સાવ જુદી છે ઘણાં ને હું જીતાડું છું...!!
જેને સ્પર્શવા લહેર પોતાનુ જીવન સમપ્રિઁત કરે છે
હા એજ કિનારો એટલે "તું"
આંખના પલકારા અાજે પણ સ્તબ્ધ થઈ જાય છે.
જ્યારે ભેટો કયાંક એમનો સ્મરણોમાં થઈ જાય છે...
યાદો નુ બંધન તોડવુ અટલુ આસાન નથીં હોતુ*
*અમુક લોકો હ્દય માં વસતા હોય છે લોહી ની જેમ*...
No comments:
Post a Comment