તું તારી ઝુલ્ફોને તારા ચહેરા પર જયારે વિખેરે છે,
તને શું ખબર ત્યારે મારું હૈયું કેવું મચલે છે...
એ રણકાર આજ પણ કાન મા ગુંજે છે.... . .
તારું હું
આંખ દોડી અને વિંટળાઈ વળી તને,
અને
ભેટી પડાયું છે સ્પર્શ્યા વગર..!!!
એક નાનકડી ખોટ લઇ ને જન્મયો છુ...
જયાં વપરાય *મગજ,*
ત્યાં પણ *હ્દય* વાપરતો રહયો છુ...!!!
હા
છતા પણ હુ નફા મા રહ્યો છુ ...
*હૃદય ના એક ખુણે કંઈક તો ખૂંચે છે,*
*નવાઇ છે હજી પણ ત્યાં તું જ વસે છે...!!!*
તારી જગ્યા કોઈ ના લઈ શકે
અને મારે આ જગ્યા કોઈને આપવી પણ નથી.
હું નમું છું બધાની સામે,
કેમ કે મારે વટ નહીં સંબંધ રાખવો છે.
શબ્દોને
કોઈ સમજતું નથી...
અને ગજબ છે..
લોકો સ્માઇલી
સમજી જાય છે..!
No comments:
Post a Comment