*જયારે લખાણ ના 'વખાણ' થાય...*
*ત્યારે સમજવું કે*
*શબ્દો 'આંખ' થકી...*
*'દીલ' સુધી પહોંચ્યા છે ......*
*કૃષ્ણ અને શ્રીકૃષ્ણમાં શો ફરક છે ?*
*બ્રહ્મવૈવત પુરાણ મુજબ એકલા શામળિયા એ કૃષ્ણ,*
*અને રાધા સાથેના શોભાયમાન માધવ એ શ્રીકૃષ્ણ !*
મંઝિલ મળે નહી ત્યાં શુધી
વ્યક્તિએ હિંમત
ના હારવી જોઈએ
કારણકે, પહાડ માંથી નીકળેલ
નદી એ આજ સુધી
રસ્તામાં કોઈને પુછ્યું નથી
કે એ ભાઈ !
હજી સમંદર કેટલો દુર છે .
રડતી આંખો ને હસાવનાર કોઈ નથી , હારી ગયેલ હેયા ને મંજિલ બતાવનાર કોઈ નથી , આંશુ તો દરેક આંખો માં હોય છે, પણ તે આંશુ ને સમજનાર કોઈ નથી …
મારા આખા દિવસ નો સૌથી સારો પલ એ હોય છે... ...
જ્યારે હું તારી સાથે વાત કરું.....
"જિંદગી".. એક એવી કવિતા છે સાહેબ ,
કે જેને..
લખ્યા પછી ભૂંસવા માટે રબર ના વિકલ્પમાં "જાત" ને ઘસવી પડે છે...!!
ચોપાટ માંડી છે તારણહાર તે
થાકીશ જરૂર પણ હારીશ નહીં
ફેંકવા હોય એમ ફેંકજે પાસા
દાવ મારો પણ બાકી જ છે
હારવા રમ્યો નથી જીત પાકી છે
આજ ભલે અવળા પડે પાસા મારા
કાલ હજી તો બાકી જ છે...
No comments:
Post a Comment