Tuesday, 24 October 2017

એ તો કહે તુ કે મારી ભુલ શું હતી...?*

                     તને મહોબ્બત કરી એ..?

     કે તારી ખુદ થી પણ વધારે ફિકર કરી એ...??💔😣



પ્રેમમાં તો ફક્ત હોઠોને જ અવસર આપ્યો છે આપણે !
સપ્તપદીના વચને બંધાય ગયા છીએ આપણે ! હવે તો

સોનેરી અંગ ઉપરથી પાનેતરના પન્ના ઉતારવા છે આપણે !! 



હું એને ignore કરવાના દરેક પ્રયત્ન માં નાપાસ થયો છું.
અને આ વાત ની મને ખુશી છે.



યાદ આવે છે.
એ મારા તીખા અને તારા કડવા સંવાદો 
અને ઘણું બધું જે એ ગાયબ જ થઈ ગયું એ છેલ્લા ફોન પછી. 



આખું જગત ગણે છે સજ્જન ને સારા અમને,
ને એમની નજરમાં તોયે ખરાબ છઇએ...



ઉઘાડી ઝૂંપડીના બાંકા નવાબ છઈએ,
લાચારને તરસતી આંખોના ખ્વાબ છઈએ...



નિશાની શું બતાવુ તને મારા ધરની...

જયા દિવાલો ઉદાસ લાગે...
ત્યા આવી જજે...



તને આવડી ગયું મારા વગર જીવતા અને મને ના આવડ્યું તારા વગર જીવતા !!

છેલ્લી એક મહેરબાની કરી દે યાર
શીખવી દે મને પણ તારી જેમ જીવતા !! 



દહેજ એટલે શું ??

છોકરીની માંગ ભરવા પહેલા છોકરાવાળાઓની માંગ ભરવી !! 



આ અમારા પ્રેમનો છે સાવ નોખો દાખલો ;
એ કશું કહેતી નથી, હું તોય સમજી જાઉં છું.







No comments:

Post a Comment