Thursday, 12 October 2017

કેટલાક સબંધોથી માણસ સારો લાગે છે.
અને
કેટલાક માણસોથી સબંધ સારો
લાગે છે
શબ્દો સમજાય તો કામનું
બાકી વાંચી તો કોઈ પણ શકે છે...


*રૂપ તો રોજ મેલું થાય,*
*પણ,*
*સ્વરૂપ કયારેય મેલું ન થવું જોઈએ..*


લાકડાને આરપાર વિંધી નાખનાર 
"ભમરો"
કમળ ના પુષ્પ માં બંધાય છે 
ત્યારે 
કોમળ પાંદડી ને પણ ભેદી નથી શકતો 
કારણકે ત્યાં 
લાગણીનું બંધન છે....


પૈસા ક્યાં ખર્ચો છો ?
એ પછી ની વાત છે,
સમય ક્યાં ખર્ચાય રહ્યો છે ?
એ ખાસ તપાસતા રહેજો.


પ્રત્યક્ષ નથી ,
પણ સાથે છે મારી 
એ વિશ્વાસ છે,
પણ શું કરું,
એમના વિરહની 
વેદના થી દિલ ઉદાસ છે


*તારા પરિચય ની જરૂર નથી,*
*જ્યા ખુદ પ્રેમ છે  પરિચય તારો.*


 *સફળ માણસ એે જ છે*
*જે તૂટેલા ને બનાવી જાણે*
*અને રૂઠેલાં ને મનાવી જાણે*
*લાંબી જીભ અને લાંબો દોરો*
*હંમેશા વધારે ગુંચવાઈ જાય...*


આંગળી મૂક, અનલોક થશે 
 તારી ફિગર પ્રિન્ટ ને ઓળખે...
છે
મારુ હ્રદય...


શોધી શકાય તો શોધવી છે મારા શમણાંની એ કબર,
દફનાવી દેવા છે એ શબ્દો જે નથી કરતા તારા હૃદયને અસર !!


ગુસ્સે થઈ ને કેતી કે, તે કેમ મને મેસેજ લેટ કર્યો ??
આજે ગુસ્સે થઇને કે છે, તે કેમ મને મેસેજ કર્યો ??



No comments:

Post a Comment