શબ્દો તો માત્ર
વાક્ય ની શોભા છે સાહેબ
સમજવા વાળા તો
કોરો કાગળ અને મૌન પણ
સમજી જાય છે ....
ઓસરીના દીવા પર આપને ખુમારી છે,
મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે.
*ઝિંદગી તો બધા માટે એક જ છેં.*
*ફર્ક છે તો બસ એટલો જ કે કોય દિલ થી જીવે છે અને કોય બિજા ના દિલ માટે જીવે છે.*
સ્થિર જળ સાથે અટકચાળા ન કર,
કાંકરા નાખીને કૂંડાળા ન કર.
અજીબ મેહબૂબ મળ્યા છે મને સાહેબ,
એમને મારાથી નઈ મારા "શબ્દો" થી પ્રેમ છે.
આથમી ચૂક્યો છું હું, એવું નથી,
ઊગ્યો છું એવુ પણ નથી,
ટુકડે ટુકડે જીવું છું,પણ,
ટૂટી ચૂક્યો છું એવુ પણ નથી..!
*હું છું ઇંતજારમાં તું કોઈ સવાલ તો કર,*
*કંઈ નહીં તો મીઠી એવી બબાલ તો કર !!*
No comments:
Post a Comment