Thursday, 26 October 2017

આભ જેટલો લાભ થાય એવી 
લાભ પાંચમની શુભેચ્છાઓ. 

આપ વિનાનું આખું વરસ
ખાલી ખડ ખડ પાંચમ છે,

આપ મળો બસ પાંચ મિનિટ
તો એ સાચી લાભપાંચમ છે...

આખ મા આસું સદાય રહેતા હતા,
પણ અવસર બધા સાચવી લેતા હતા.

એણે પૂછ્યું તું મને પ્રેમ કરશ કે નફરત.

મેં કીધું.
એક જવાબ તને નહીં ગમે 
એક જવાબ મને નહીં ગમે.

દૂરથી જોયું, આંખને ચકાચોંધ કરતો ઝળહળતો સિતારો હતો.
ભીતર જઇ અનુભવ્યું, હૃદય થી કાળઝાળ સળગતો તારો હતો.

...રુહ...🌹

સળગતા રહે છે એ જ પ્રકાશ આપે છે સાહેબ,
બાકી બળતરા કરવા વાળા તો ધુમાડા જ કાઢે છે !!

કાંઈક તો કારણ હશે તો જ આ રણ તરસ્યુ રહયું,
વફા ના કરી વાદળોએ કે ધરતી બેવફા નીકળી.

જુના જમાનાનાં પરદાદાઓથી કહેવાતું આવ્યું છે કે:

"જે જમાના મા સોનાનો એક તોલાનો જે ભાવ હોય, એટલી રકમ દર મહિને સામાન્ય રીતે ઘર ચલાવવા માટે જોઈએ

બાણની માફક એ વીંધી જાય છે,
મૌનનો ચિત્કાર ઘાતક હોય છે..!!

ચહેરા પર અચાનક આવતી #Smile નુ કારણ બેશક તું જ છે  

પણ તારી કસમ ..બીજી જ સેકન્ડ એ આખોમાં આવતી 
સુનામી નુ કારણ પણ માત્ર તું જ છે!!!

No comments:

Post a Comment