છાતી સુધી તો કોઈ પણ પરિચિત ભેટી શકે છે,
બહુ ઓછા મિત્રો હૃદય સુધી પહોંચી શકે છે.
એકલો હતો એટલે,
હારી ગયો એવું નથી..!!
પણ સામે ટોળામાં,
ઘણાં અંગત માણસો હતા....!!!!
આ જે પ્રેમ છે ને
બોવ જબરો હો....
કિધા વગર જ થઈ જાય છે નવરો
વાદ વિવાદમાં જો છેલ્લો શબ્દ તમારે જ બોલવાનો હોય તો એટલું જ કહેજો
"મને લાગે છે કે તમારી વાત સાચી છે"
તું છુટા થવાના રસ્તા શોધ્યા કર
હું ભેગા થવાના માહોલ ઉભા કરતો રહીશ,
તું નફરત કરવાના બહાના શોધ્યા કર
હું પ્રેમ કરતો રહીશ...
લો ખત્મ થઇ દિવાળી બહુ જલાવી લીધાં ઉમ્મીદ ના દીવા
ચલો મહેફિલ સજાવીએ ફરીથી દિલથી દિલ જલાવીએ*
મેરે કત્લ કા ઇરાદા હો,
તો #ખંજર સે વાર મત કરના...
મેરે મરને કે લિયે કાફી હૈ,
તેરા ઔરોં સે...#પ્યાર કરના...!!
કમ્મર પર હાથ મુકનારા બહું બધાં મળી જશે,
માથાં પર હાથ મુકનાર જો કોઈ મળી
જાય તો એનો સાથ હમેશા નિભાવજો...
No comments:
Post a Comment