માત્ર શબ્દોથી સંબંધ સાચવવો સહેલો છે.
પણ અર્થ સાથે સંબંધ જાળવવો અઘરો છે.
*જિંદગી ના અમુક વળાંક એવા હાેય છે સાહેબ "જયાં
સમજણ" અને "સત્ય" હાેવા છતા નિર્ણય" લઈ
શકાતેા નથી જગત "સમજે ના સમજે" તમે સમજી જાવ.*
*"જીત" ના બેજ માર્ગ "ખમીજાવ" કા "નમીજાવ"*
કોઈ તમારી "ઉપેક્ષા" કરી કોઈ
કડવા વેણ કહે તો પણ મન માં ન લેતા
કારણ જગત માં "પોણા" ભાગ નું પાણી "ખારૂ" જ છે
છતાંય આપણને "મીઠું" પાણી મળી જ રહે છે ને!!....
*સુખ* નુ કોઈ *"શેડયૂલ"* ના હોય,*આનંદ* ની *"અપોઈન્ટમેન્ટ"* ના હોય, અને *પ્રેમ* નુ *"પ્લાનિંગ"* ના હોય,
*જીવન* ને *" મોજ"* થી જીવો એમા *વિચારવાનુ* ના હોય.!
જ્યાં *સ્નેહ* હોય ત્યાં
*સંકળાશ* હોતી નથી
અને જ્યાં *સ્વાર્થ* હોય
ત્યાં *મોકળાશ* હોતી નથી
સિધ્ધાંત કરતાં સહકાર અને
બહુમતી કરતાં સહમતી શ્રેષ્ઠ છે..
સંધ્યાની આંખમાં લાલાશ શેની છે...
પુછોને એને તલાશ શેની છે...????
No comments:
Post a Comment