મારી પ્રાર્થના ને એવો સ્વીકાર કર મારા ભગવાન કે......
હું વંદન કરવા હાથ જોડું અને મારી સાથે સંબંધ થી જોડાયેલા તમામ સુખી થાય.
યાદ કરો તો આસપાસ જ છુ
ના કરો તો બાયપાસ જ છુ...
લાગણી ને ક્યાં પાળ હોય છે ? એતો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે...
મેં સરવાળા
કર્યા સહુના.. અને ખુદ ને ગણ્યો નહીં ;
અને જગત આખું એમ સમજે કે , હું બરાબર ભણ્યો નહીં !!!
~~~~~~~~~~~~~~~~~~~~
ડાબે - જમણે
આગળ - પાછળ
જોઈ લેતા હોય છે ...
બસ....
ઉપર જોવાનું ભુલી જાય છે.
~~~~~~~~~~~~~~~~~~~~
કારણ કે,
એ જેટલું ઊંચું છે તેટલું જ ચારેય તરફ ઝુકેલું છે.
~~~~~~~~~~~~~~~~~~~
અમુક કિનારે પહોંચવા વલખા મારે છે,
જયારે અમુક કિનારે પહોંચીને.....
~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~
આવું જ કંઈક આપણાં career માં છે..
~~~~~~~~~~~~~~~~~~~
ફક્ત સમય ને સમય આપો..
~~~~~~~~~~~~~~~~~~~
કયારેક એકલતા પી લઉ છુ તો કયારેક કુવા માટે તરસુ છુ.
~~~~~~~~~~~~~~~~~~~
હવ નિરંતર ચાર્જરોની હૂંફ મળવાથી
સંબંધોનાં કનેકશનથી કેવું જોડાયેલું રહે છે..
~~~~~~~~~~~~~~~~~~~
તો તે....
ફરીસ્તો...અરીસામાં મળશે....
~~~~~~~~~~~~~~~~~~~
આંખો black & white આપી છે
અને સપના રંગીન જોવડાવે છે....
~~~~~~~~~~~~~~~~~~~
પણ તમારી "સ્થિતિ" સાથે હાથ મિલાવે છે. . .
~~~~~~~~~~~~~~~~~~~
સાંજ પઙતા કેટલાયે અહેસાસ દફન
કરવા પડે છે...!!
~~~~~~~~~~~~~~~~~~~
ફેસબુક અને વોટ્સએપની નહી..‼
કેટલુ સરલ છે આ વાક્ય
" નિદ્રા એટલે કરેલી ભૂલો ની સમાપ્તિ. અને
આજની સવાર એટલે
બાકી રહેલી જીંદગી નો પહેલો દિવસ. "
ઉપરવાળો રમાડે છે
રમત શૂન્ય ચોકડીની,
હારો તો ચોકડી ને
જીતો તોય શૂન્ય .
*જિંદગીનું સૌથી લાંબુ અંતર એક મન થી બીજા મન સુધી પહોંચવાનું છે અને એમાંજ સૌથી વધારે સમય લાગે છે.....*
*ખૂબી અને ખામી બેઉ હોય છે લોકોમાં .....*
*તમે શું શોધો છો તે મહત્વનુ છે*
અનુભવ તો આંખમાં છેક ભરેલો છે,
અમે તો લાગણીઓનો શેક કરેલો છે.!
કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે,
કેટલાયે મારી જેમ મજબૂરીથી ચલાવે છે.
કોઇ એને જઇને જરૂરથી આટલું કહેજો,
કે એની યાદો મારી ધડકન ચલાવે છે.
તમે વાતો કરોતો થોડું સારું લાગે,
આ દૂરનું આકાશ મને મ્હારું લાગે....
No comments:
Post a Comment