Thursday, 12 October 2017

ફુરસદ માં યાદ કરતા હોય તો ના કરતા
કેમ કે હું........
તન્હા છું પણ ફાલતું  નથી.


વટ તો અમારી નજર નો છે
સાહેબ.... 
બાકી માણસ તો હું યે સીધો સાદો જ છું..


કયાંથી લાવુ રોજ એક નવુ દીલ?
તોડવા વાળી એતો મજાક બનાવી નાખીયુ છે.


કોણ આવ્યું હશે,
વર્ષો પછી મળવા ?
સાવ અજાણ્યો છે પગરવ,
જુઓ ઇશ્વર તો નથી ને..!!


સુંદરતા ખુદા એ તને આપી અને આશિક અમે બની ગયા  નસીબ કોઇ બીજા નુ હતુ ને બરબાદ અમે થઈ ગયા*


કેટલી નાજુક ઘડી એ જિંદગીના દાવની,,,
જીત પર બાજી હતી ને હારવાનું મન હતું !!!


*પોતાની જાત ને કોઈ પણ*
     *કામ માં વ્યસ્ત રાખો* 
          *કારણ કે* ...
     *વ્યસ્ત માણસ ને* 
*દુખી થવાનો પણ સમય હોતો નથી* 


એવા તે કેવા ચોઘડિયે મળ્યા આપણે કે,
મળી પણ ના શક્યા ને ભુલી પણ ના શકયા..!!!


વાત બસ એટલી જ હતી કે એ બહુ ગમતા હતા અને,
હવે વાત એટલી વધી ગઈ છે કે આજે એમના વગર કંઈ ગમતુ નથી


 હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર,
બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.



No comments:

Post a Comment