Saturday, 28 October 2017

❛ હું નિકળ્યો સુખની શોધ માં_
 _રસ્તે ઉભેલા દુ:ખો બોલ્યા_

_*"અમને સાથે લીધા વગર*_
 _*કોઇને સુખનુ સરનામુ મળતુ નથી" ❜*_


તું ખરેખર લાખોમાં એક હોઇશ એમ હવે પ્રતીત થાય છે…
તારા માટે લખેલા મારા શબ્દોની પણ હવે ચોરી થાય છે…!!


આજે ફરી મળી ગયા મંદિર માં એ,
સમજ નથી પડતી કે પ્રાથના કરૂ કે પ્રેમ


હું ગામડાનું દેશી માટીનું માટલું,
ને તું prestigeનું hifi કુકર પ્રિયે 😬😂


મળી જાય જો નંબર તો કરવો છે કિસ્મતને કોલ,
કેટલી રાહ જોવડાવીશ મને હવે તો દરવાજો ખોલ !!


પ્રેમ આત્મા થી કરો શરીર નુ શુ ,
એતો કાલે પરણી ને કોઈ બીજા જોડે પણ જતુ રે..!!!!


એમની ઉમર પણ સો વર્ષ ની લાગે છે.
હું યાદ કરું ને એ ઓનલાઇન આવે છે.


નજર અંદાજ થઈ રહ્યો છુ..!

જાણે કોઈ પુસ્તક નુ પહેલુ પાનુ  હોઉ...


પગલી બોલે બાબુ શુ કરે બાબુ શુ કરે અરે 
એને કોણ સમજાવે બાબુ તને મેળવવા
ની કોશિશ કરે..😂


જીવનની શરૂઆત
આપણા રડવાથી થાય છે
અને જીવનનો અંત
બીજાના રડવાથી થાય છે,
જો બની શકે તો શરૂઆત 
અને અંત વચ્ચેના સમયને 
ભરપુર હાસ્યથી ભરી દો.


No comments:

Post a Comment