Wednesday, 18 October 2017

તારો સંગ  મારાં ઉરનો ઉમંગ  તારો રંગ રાખું હું મારાં દિલ માં 
અકબંધ...કંઇક ભવો ના ૠણ નો સંબંધ એ જ--ૠણાનુંબંધ...!!


મારી લાગણીઓ ને તમે સમજો તો લખી દેજો
કોરા કાગળ પર એ પણ પેન્સિલ થી
કેમ કે
જ્યાં તમને ના સમજાય ત્યાં રબર કામ આવશે


પ્રેમને ભલે ખરીદી નથી શકાતો,
પણ એના માટે કિંમત ઘણી ચૂકવવીં પડે છે !!


તારી યાદો જેટલી જૂની થતી જાય છે, 
એટલી જ એ ઘટાદાર થતી જાય છે !!


શાંત લાગશે મારા લખેલા શબ્દો 
પણ ક્યારેક ધ્યાન થી વાંચજો
એ શબ્દો બહુ અવાજ કરે છે...!!


પાંદડું તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.
સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે ?


ત્યારે ઑનલાઈન પણ...
રહેવાનું ગમતું નથી...
જયારે ગમતી વ્યક્તિ...
ઑફલાઈન હોય...!


વાતો તો બધી સાચી જ હોય છે,
બસ....
કોઈ ને સમજવામાં તો....
કોઈ ને સાંભળવામાં ભૂલ થાય છે.


*ઘર માં દીકરી હોય તો...*
*આજ એને જોઈતી કોઈ વસ્તુ પ્રેમ થી અપાવજો,...*
*લક્ષ્મીપૂજન થઇ જશે....!*


" દિવાળી તો આવતી -જતી રહેશે "
" દિલમાં તારા ગયા પછી ક્યારેય અંજવાળું થાયુ નથી


આજ દિવાળી કાલ દિવાળી,
રિસાય નહી કદી તમારી ઘરવાળી,
તમારા જીવન માં પણ આવે કોઈ રૂપાળી,
બાજુ મા રહે છે જે સુંદર નયનવાળી,
છાનામાના એનેય કહી દો,

No comments:

Post a Comment