ઓધવજી એ રાધાને પૂછયું - કૃષ્ણ વગર તને કેમ છે.
આછું મલકાઈ ને રાધા બોલી -
કૃષ્ણ નથી એ માત્ર તમારો વહેમ છે.....
*બધાંય ભુલાય જાય છે એક તારા વગર.....
તને ભૂલવા તો કાયદેસર શ્વાસ છોડવો પડશે....*
સાચો પ્રેમએટલે રાત્રે
સપનામાં તું રડી હોય ને,
અને સવારે ઓશીકું
મારું ભીનું હોય !!
એવુ નથી કે,
જોર નથી મારી પાંખમાં...!!
પણ...
બસ ઉડવુ ગમતુ નથી...,
કેદ થયા પછી તારી આંખમાં...!!
તારી વહેતી યાદને કહે કે થોડીવાર થંભી જાય,
હું ખોબો ભરીને પી લઉં તો થોડી રાહત થાય"""
સવાલો ને દોષ દેવાની આદત થઇ ગઈ છે આપણી
જોવા જઈએ તો ખરેખર દોષ તો બધો જવાબો નો હોય છે.. !!
જેના ગુસ્સાની રીતમાં પણ પ્રેમ દેખાય છે,
એવાં લોકો સાથે લડાઈ કરતી રહેવી...
*ઘણીવાર જિંદગીમાં એવા દીવા પણ દઝાડતા હોય છે,*
*જેને આપણે જ પવનથી ઓલવતા બચાવ્યા હોય છે !!*
✍
હુ વધુ બેદરકાર થયો છું
તું બધું સાચવી લે એથી
આભ જેટલો લાભ થાય એવી
લાભ પાંચમની શુભેચ્છાઓ.
No comments:
Post a Comment