Tuesday, 10 October 2017

હિંમત તો નથી મારી કે દુનિયા પાસેથી તને
મેળવી શકું, 
હા પણ 
તને મારા દિલ માંથી તારી યાદ અને તને
કાઢી શકે એટલી  હિંમત કોઇની પણ નથી.


હું તારો અને તું મારી...
કંઈક તો વાત છે મોહોબ્બત માં
નહિતર કોઈ લાશ માટે #તાજમહેલ ના બનાવે..!!


તુ કહેવા વાળા તો બહુ છે,
તમે કહેવા વાળી તો તું એક જ છે...


ન્યાય અને સમાધાન માં શું ફેર છે.?
#ન્યાય મા
એક ઘરે દીવો થાય અને બીજા ઘરે અંધારું...
જ્યારે સમાધાન
મા બન્ને ના ઘરે દીવા થાય...


"માં-બાપ" પર પણ એટલો જ વિશ્વાસ
 રાખો જેટલો દવા પર રાખો છો...
બેશક થોડા કડવા હશે
પણ તમારા ફાયદા માટે જ હશે...


મા ને રડતી જોઈને છોકરો બોલ્યો તુ દુનિયાની બીજી સૌથી ખૂબસૂરત સ્ત્રી છો.
મા હસી ને બોલી તો પહેલી કોણ છે?
છોકરો-એ તુ જ પણ જયારે હસે છે ત્યારે


આવતા જન્મ માં સુંદર શરીર આપજે
હે ઈશ્વર સુંદર મન ની આ દુનિયા ને જરુર નથી...


ભલે ને મારી મોહબ્બત અધુરી રહી ગઇ...
પણ એમનો ટાઈમપાસ તો પૂરો થઇ ગયો...


કેટલાક લોકો આપણી કદર ફક્ત એટલા માટે નથી કરી શકતા
કારણ કે આપણે એમને અહેસાસ અપાવી ચૂક્યા હોઈ એ છીએ કે આપણે એમના વગર રહી નહીં શકતા.


શ્વાસ ની તકલીફ હોય એની દવા તો મળે છે,
    પણ જેને વિશ્વાસ ની તકલીફ હોય
       એ આખી જિંદગી રજળે છે...!

No comments:

Post a Comment