પ્રેમનું અત્તર છાંટયાને વર્ષો વિતી ગયા
પણ હજુ સુંગધ તારી,
મારા શ્વાસોમાં સચવાઇ છે..!
કેટલી નાજુક ઘડી એ જિંદગીના દાવની,,,
જીત પર બાજી હતી ને હારવાનું મન હતું !!!
ક્યાંક તો હશેજ પૂર્વ જન્મનો નાતો..!
નહીંતર ન થાય આ હ્રદય ની વાતો...!
પ્રેમ ની આ રંગીન આદત મોંઘી પડી,
આગ સાથે ની આ રમત મોંઘી પડી,
જિંદગી ની બધી બાજી જીતી ગયા,
પણ દિલ ની આ નાજુક બાજી મોંઘી પડી
રોજ ઝગમગે તારી " ઇશ્ક "નો દીવો....!!
મારા દિલ માં રોજ " દિવાળી " હોઈ છે...,
એના વિશે મારે હવે લખવું નથી
એના વિરહ નામે હજી પણ ધાત છે..
વિયોગથી ઓલવાઈ જાય એ પ્રેમને દીવા જેવો સમજવો,
બાકી
દાવાનળ જેવો પ્રેમ તો વિયોગમાં ભારે તીવ્રતાથી પ્રજવલિત
થઈ ઉઠે છે......
પ્રેમ એટલે..
બે *બ્લુ ટીક* આવવાની કલાકો સુધી ની રાહ,
*Online* જોઇને ન સમાતો હરખ,
*Last Seen* જોઈને થતો હાંશકારો,
*Chat History* જોઈને પોતાની જાતને
જ અપાતો દિલાસો,એના માટે રાખેલી
અલગ પ્રકારની *Message Tone* સાંભળવાથી
ફેલાઈ જતુ સ્મિત આજ તો પ્રેમ છે..
No comments:
Post a Comment